The Rising Horizon સમાવી જોવુ આજે તને ચપટી મા મારી, તારી વિશાળતા ને ધરી ને હથેળી પર આજે, એક કોશિશ તો કરુ હૂં, ભલે ધધગતી રહે જ્વાલા મનમાં મારી, પણ દીપાવી શકાય જો જીવન કોઇનુ, તો કદાચ મારાથી પણ ધન્ય થઈ જવાય… Share this:TwitterFacebookMoreWhatsAppLike this:Like Loading... Related