શું ખબર?

શું કહેવું મારે તને, શું ખબર?

કંઇ જોઇતું હોય તને, શું ખબર?

રહે છે હંમેશા તૃપ્ત તું , માગતો નથી ક્યારેય કશું…

આટલો સંતોષ કોઇને હોય પણ શકે, કઇ રીતે, શું ખબર?

જીવન નો શું સાર છે, કે પછી છે આ બેમતલબ,

રોજ મનમાં ઉઠનારા આવા સવાલો ના જવાબ, મળશે? શું ખબર?

હર રોજ ની જેમ, આજે પણ વધીજ છે આ ઊંમર…

વધતી ઊંમર સાથે ઘટી રહ્યું છે આ જીવન, વ્હાલા…

જીવી લઇએ આજે જ, ચાલ, માણી લઇએ હર રોજ હવે,

કયારે સરી જશે હાથ માંથી, કાલ કેટલી છે નસીબમાં, શું ખબર?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: