પ્રેમ…
માપીને થાય શકે એવી વસ્તુજ નથી…
ખૂબ કરો, સૌ ને કરો…
છતાઍ, બધાને વેંચી એજ શકાય છે જે આપડી પાસે હોય….
તો દોસ્ત, ભલે સૌ ને કરો, પણ પહેલા સ્વ ને કરો!
તો valentines day ના પ્રેમ નું વિતરણ પોતાને અરીસા મા જોઇને, આઇ લવ યુ કહેવા થી કરૉ…
#loveyourself #iloveme
હેપ્પી valentines ડે!