“મારાથી નહી છુટે સ્વાભિમાન “

પ્રેમ માં નાના નાના કર્યા મેં , જીવન મા બદલાવો પ્રતિસાદ મળ્યો તારો એવો કે થયો નહી પચ્છ્તાવૉ, નાના છમકલા જવા દીધા મેં, દીધું નહી બહુ ધ્યાન, પણ મારા ઍ જવા દેવા થી, બંધાયું તારું અભિમાન… એકબીજા ની કાળજી કરવી ઍ ભલે આમતો સહજ છે, પણ જો ભુલો પડે તું, ચેતવવાનું, ઍ પણ મારી ફરજContinue reading ““મારાથી નહી છુટે સ્વાભિમાન “”

Stop , please…

So , there’s something that is bothering me , like really bothering me…This is undoubtedly a very difficult time and phase for everyone, on every level. For people, families, companies, hospitals, even governments…The pandemic is not something anyone has even imagined, expected , forget experience… the situation is highly unprecedented, to say the least…Hundreds ofContinue reading “Stop , please…”

कैसे बताएँ?

कैसे तय करें के वो कौनसा रंग है, जिससे आसमान और खूबसूरत हो गया?किस रंग ने इसे इतना अद्भुत बनाया?कैसे बताएँ कौनसी डाल संभाल बैठी है पेड़ की हरियाली को,और कौनसा होगा वो पत्ता , जिससे पेड़ आबाद हुआ?कैसे समझें के इतने रंगों से घिरा हुआ, ये चांद बेरंग क्यूँ है …और क्यूं इन रंगीनContinue reading “कैसे बताएँ?”

થાક ભલે, પણ હાર નહી …

થોભ જરા, જરા વિસામો લે, થાક ભલે, પણ હાર નહી… લાગશે ક્દાચ ડર તને, સ્વ માટે નહી, પણ સ્વજનો માટે, અરે હશે જો રેખા જીવન ની, તો જિવીજ લઈશું , બાકી મોત થી જો ડરી અને બેસી જઈશું, ઈ ડર નો તો, કોઇ પાર નહી… કરાવે છે કોઇ કસરતો સવારે, રમાડે  છે કોઇ રમતો, ગીતોContinue reading “થાક ભલે, પણ હાર નહી …”

The best time to say it is “NOW”

It’s Always been said, that if you love someone, tell them. And that there’s no time like now.But this “now” is different from all the other “nows”, isn’t it? Who would have thought that flying back to your loved one in another country , state or city would be restricted? Who thought that the relativesContinue reading “The best time to say it is “NOW””