There’s always something to be Thankful for!

It’s been a good Friday today, a good holiday. A day well spent. With ample rest, and in company of family and friends. But late this evening , in the bath, I remember feeling a bit irritated about some inconvenience. What it was, I really cant remember. But what I do remember, is that theContinue reading “There’s always something to be Thankful for!”

તારી સાથે ની દોસ્તી

છે સાવ મારાથી, આમ તો અલગ તું, છતાંય આટલી સરખી, ક્યારેક કેમ લાગે છે…. આમ તો છે, અધીરી તું ઘણી, માને છે એ તું પણ, વડી ક્યારેય એકદમ, મને તું tame લાગે છે…. દોસ્તી ને માનું હું , તસવીર જો કોઈ તો, એની માટેજ ઘડાએલ જાણે, તું frame લાગે છે…. વીતી જાય છે સમય, ક્યાંContinue reading “તારી સાથે ની દોસ્તી”

શું ખબર?

શું કહેવું મારે તને, શું ખબર? કંઇ જોઇતું હોય તને, શું ખબર? રહે છે હંમેશા તૃપ્ત તું , માગતો નથી ક્યારેય કશું… આટલો સંતોષ કોઇને હોય પણ શકે, કઇ રીતે, શું ખબર? જીવન નો શું સાર છે, કે પછી છે આ બેમતલબ, રોજ મનમાં ઉઠનારા આવા સવાલો ના જવાબ, મળશે? શું ખબર? હર રોજ નીContinue reading “શું ખબર?”

It’s so easy to be thankful!

“Mummaaaa….. Dev was disturbing me when I was sleeping”, complained my 7 year old Madhav this morning. “Good morning betav, Jai Shree Krishna”, I said, opening my arms to him. “I’m so sad, he didn’t let me sleep…😪” Madhav persisted, getting into the comfort of my lap. “Divine cancel to being sad “, I replied.Continue reading “It’s so easy to be thankful!”

એ ખબર નથી…

શું જોઈએ છે મને , ક્યારેક એની ખબર નથી… જોઇએ એ મળશે, શું મટી જશે તૃષ્ણા ? તેની પણ તો ખબર નથી… કરૂ છું કામ બધા હું ખરેખર , રાખીને કૃષ્ણ ને સમક્ષ, કૃષ્ણ કરાવે જે કર્મ ની રમત, એ લીલા ની છતાં , કંઇ ખબર નથી… પ્રેમ છે આપણી વચ્ચે ઘણોએ, છે એની મનેContinue reading “એ ખબર નથી…”

अजीब सी है जिन्दगी

कहीं तो ये बादल तूफान बन बरसते हैं, कहीं कुछ लोग, बारिश की इक बूंद को तरसते हैं…. कभी बडी रफ्तार से, निकल जाती है ये जिन्दगी, कभी, आडे-तेडे, नुकीले किसी मोड़ पर आकर, अटक जाते कुछ रस्ते हैं…. लगता है अनमोल, शायद, वही जिसे मुमकिन नहीं है पाना, आसानी से जो हो जाते हैंContinue reading “अजीब सी है जिन्दगी”

Esselworld – revisited 2017

I’d planned a trip to Esselworld this vacation, when i told this to people, they said go to Imagica instead. But this was convenient, so esselworld it was! That ferry from Gorai creek… Was it really that long ago? 20 years 🤤😨? really? The excitement of Esselworld- probably the most exciting place of my childhoodContinue reading “Esselworld – revisited 2017”