Happy Birthday Preet

The little lamps of friendship, We’ve lighted along the way, They float in my heart like diamonds, And they sparkle every day! The laughter we shared together, The fights we’ve sometimes had… Most memories we made are happy, But we’ve even had some sad! We’ve travelled cities, states and oceans, Distance could never keep usContinue reading “Happy Birthday Preet”

શોર છે… કે તારી ડોર છે…

હળવો છે તડકો, ઠંડો મજાનો પવન, કેટલું સોહામણું છે મોસમ આજે, પણ, મનનો મિજાજ કંઈ ઔર છે.. કરવાનાં છે કામ હજારો મારે, થશે તે એનાજ સમય થી,એ સમજણ તો છે મને, પણ, કતારોમાં ઉભેલા એ અગણિત કામો નો, કદાચ આ શોર છે? જીવવા માટે જીવન, જે આદરી છે આ દોટ મેં… વહી રહ્યા છે વર્ષોContinue reading “શોર છે… કે તારી ડોર છે…”

The Rising Horizon

સમાવી જોવુ આજે તને ચપટી મા મારી, તારી વિશાળતા ને ધરી ને હથેળી પર આજે, એક કોશિશ તો કરુ હૂં,  ભલે ધધગતી રહે જ્વાલા મનમાં મારી, પણ દીપાવી શકાય જો જીવન કોઇનુ, તો કદાચ મારાથી પણ ધન્ય થઈ જવાય…

Happy birthday, dear Vipruta!

ખુલ્લા આકાશ માં ઉડજે તું, બની વિના ડોર ની પતંગ, ખુશિઓ જે આપે અઢળક, એવા મળતા રહે તને પ્રસંગ…. સંતોષ રહે જીવનમાં, તને હર-એક સફળતા ફાવે, અશ્રુ જો આવે આંખો મા તારી, એ ફક્ત ખુશીના આવે! કદી એ ઓછું થાય ના, આ તારું unique પાગલપન… ભલે વધે છે ઉંમર તારી , છતાંય, જળવાય રહે મનમાંContinue reading “Happy birthday, dear Vipruta!”

Seasons change, Life persists!

Seasons change… Life persists… The departure of summer marks the arrival of new life, with renewed energy, beauty and form… The seemingly lifeless , dry and withered plants grow new leaves and flower buds, I can’t stop marvelling at this simple yet magical phenomena of Nature, how life persists and renews itself every season… ThisContinue reading “Seasons change, Life persists!”

Diwali Wishes

જીવનમાં તમારા છવાઈ જાય રંગ, મનમાં રહે હંમેશા ઉત્સવના ઉમંગ, પ્રેમ ના પ્રકાશથી ચીરાય હૈયાનું અંધારું, સુખ-સમૃધ્ધિ થી રહે છલોછલ, જીવનભર તમારું, દિપાવલી ને સાલ મુબારક નું, પ્રણામ સ્વીકારો મારું .