ગણત્રી 

બાળકો ના બાળપણ મા, હવે કરાયું ભાગાકાર… ભણવાની તો માંડી ગણત્રી, રમતો પણ હવે ગણાય… માણતા ભૂલી ગયા જીવનને, ક્યાંથી ખુશ રહેવાય ? અંકો ગણી-ગણીને ભણ્યા, આવક માટેનું ભણતર… આવક-જાવક નો મેળ પણ, મળતો નથી પરસ્પર ! ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે, ગણી-ગણીને કેલરી, જમીએ હવે આપણે ! મા-બાપ ની લાગણીઓ માં ગણીએContinue reading “ગણત્રી “