Finding Life… in slow motion

These days… all of us are looking for that perfect parcel called life… beautiful, happening, spectacular, picturesque, unique , fulfilling, fun, happy, serene…. we want it all! Together , in one go!  The attached video i took at a beach is a simile to finding that perfect parcel. While looking for that awesome big packageContinue reading “Finding Life… in slow motion”

Happy birthday wish for my hubby darling

મહેફીલ નો હરદમ હંમેશાં, રાખી લે છે તું રંગ, સખા બનીને, હંસતા હરઘડી, તું રહેતો સહુની સંગ ! મન નો એટલો નિર્મળ જાણે , કલયુગ નો તું રામ, સગા હોય કે પારકા, તું આવે સહુને કામ! કાળજી અને પ્રેમ થી, તું સતત મને પંપાળે, સુખ-દુખ ની હરએક ઘડી માં,હાથ ઝાલી સંભાળે! પ્રેમ તને હું કરુંContinue reading “Happy birthday wish for my hubby darling”

લાગણીઓ 

દર્શાવો નહીં સ્વજનોને, તો ફાયદો ક્યાં છે? છાના રહેવું ,જીવનનો એ કાયદો કયાં છે? વિષાદ થાય જો અંતરમાં, તૉ રડી લો તમે ઝર-ઝર, નથી પાડી એ ફરજ કોઈએ, હઁસતા રહેવું ઉંમર ભર ! ઉમળકો થાય લાગણીઓ નો, છલકવા દો એ હેત… સમય જશે સરી નહીં તો, હાથમાંથી જેમ રેત ! મનમાં જે અટકાવવી પડે, એવીContinue reading “લાગણીઓ “

HAPPINESS is… letting someone know how you feel!

So this is how I feel… I feel… Thankful! Thankful to my parents… my mom and dad… I’m Thankful that you brought me to this world. Thankful that you ensured that you imbibed in me what matters the most- HUMANITY! Thankful that you also have me 2 wonderful siblings to live my life with, theyContinue reading “HAPPINESS is… letting someone know how you feel!”

ગણત્રી 

બાળકો ના બાળપણ મા, હવે કરાયું ભાગાકાર… ભણવાની તો માંડી ગણત્રી, રમતો પણ હવે ગણાય… માણતા ભૂલી ગયા જીવનને, ક્યાંથી ખુશ રહેવાય ? અંકો ગણી-ગણીને ભણ્યા, આવક માટેનું ભણતર… આવક-જાવક નો મેળ પણ, મળતો નથી પરસ્પર ! ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે, ગણી-ગણીને કેલરી, જમીએ હવે આપણે ! મા-બાપ ની લાગણીઓ માં ગણીએContinue reading “ગણત્રી “