છે સાવ મારાથી, આમ તો અલગ તું,
છતાંય આટલી સરખી, ક્યારેક કેમ લાગે છે….
આમ તો છે, અધીરી તું ઘણી, માને છે એ તું પણ,
વડી ક્યારેય એકદમ, મને તું tame લાગે છે….
દોસ્તી ને માનું હું , તસવીર જો કોઈ તો,
એની માટેજ ઘડાએલ જાણે, તું frame લાગે છે….
વીતી જાય છે સમય, ક્યાં તારા સાથ માં,
એ ખબર જ નથી પડતી મને સાચ્ચે,
ભાર વિના ની દોસ્તી નો, મિઠ્ઠો આ પ્રેમ લાગે છે….
બતાવે છે ફિલ્મો માં, જીવન ભર ની દોસ્તી,
મુશ્કેલ છે મળવી, હકીકત માં, માનું છું એ,
પણ તારી સાથેની દોસ્તી, મને same to same લાગે છે….
I always get to learn something new from u phoo.. Bhaar vinani dosti! I still remember 🙂
LikeLike
Bhar vina ni dosti 😘
LikeLike
દોસ્તી તો છે જ અદ્દભુત..જે આ વ્યસ્ત જીવમના આપણે મસ્ત રાખે.. !!😄
LikeLiked by 1 person